ગુજરાતમાં વરસાદની આગાહી
તમે ઓનલાઈન રેઈન ફોલ ચેકીંગ ટૂલ શોધી રહ્યા છો ? Varasad ni agahi in gujarat today.
આ Tool માં તમારું શહેર પસંદ કરો અને સમગ્ર ભારતમાં કેટલો વરસાદ પડશે તે માત્ર જોવો એક જ ક્લિક માં. તમે તાપમાન, વરસાદ, પવન, પવનના ઝાપટા, પવનની દિશા જેવી બધી વિગતો જોઈ શકો છો . ઓનલાઈન રેઈન ફોલ ચેકીંગ ટૂલ ભારતના તમામ શહેરોના હવામાન chek કરવા માટે મદદરૂપ છે. ટૂંક માં તમને આ tool દ્વારા Varasad ni agahi in gujarat today ની પુરી જાણકારી આપીશું.
તમે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ જેવા ગુજરાતના તમામ મોટા શહેરો જોઈ શકો છો.
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે. Varasad ni agahi in gujarat today. તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, વલસાડ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. નોંધનિય છે કે રાજ્ય પડેલા ભારે વરસાદના કારણે અનેક લોકોને જીવ ગુમાવવવાનો વારો આવ્યો હતો અને અનેક મિલ્કતોને પણ નુકશાન થયું હતું.
Rain fall weather news
અમારી kiman ની નિષ્ણાંત ટિમ દ્વારા latest weather, climate and environment news લાવશે. Heatwaves, tornadoes અને hurricanes વગેરે ના news પણ આવરી લેવામાં આવશે.
RainFall Weather Map | Choose Your City to See how Much RainFall
Discover the all-in-one weather radar, including high-resolution clouds, rain and thunderstorm areas. Our innovative rain and hurricane tracker allows you to follow meteorological conditions in your city, county, state or the whole US. Whether you’re in New York, Los Angeles, Chicago or Miami, track the movement of clouds, fronts and tropical storms in and around your area.
⇒
Windy app download
Varasad ni agahi in gujarat today
ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલનું નિવેદન, રાજ્યમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં 6 March થી વરસાદ શરૂ થશે, ત્યારબાદ 11 થી 12 march સુધી રાજ્યમાં વરસાદ પડશે, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.Varasad ni agahi in gujarat today
ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. તો વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. પાટણ અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે.
રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયા બાદ જો આ વખતે વરસાદ નહીં પડે તો અન્ય ખેડૂતોના પાકને ભારે નુકસાન સંભાવના છે. ત્યારે ગુજરાતમાં વરસાદના સમાચાર સામે આવ્યા છે. હવે ફરી બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા વધી ગઈ છે.
:: Important Link ::
Σ તમારું સિટી પસંદ કરી જુવો કેટલો વરસાદ પડશે | અહીં ક્લિક કરો
Weather Forecast Checking Tool
The latest forecasts for temperature and wind, probability of rain or thunder, sunshine duration and severe storm risk. Detailed data on air pressure, humidity levels and UV-Index. Plan ahead with the 14-day weather forecast feature.